(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગ્રેગરિયન કેલેન્ડરનો અમલ : ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨

સદીઓ સુધી દેશ-પ્રદેશ પ્રમાણે કાળગણનાનાં માપ અને ધોરણ જુદાં હતાં. તેના કારણે વહેવારમાં -અને તહેવારમાં પણ -સારી એવી અરાજકતા રહેતી હતી.

બધાં ચર્ચ એક જ દિવસે ઇસ્ટરનો તહેવાર ઉજવે, એ હેતુથી ઇટાલીના એક ડોક્ટરે કાળગણનાની નવી પદ્ધતિ નક્કી કરી: વર્ષનો નાનામાં નાનો એકમ દિવસ, ૩૬૫ દિવસનું અને ૧૨ મહિનાનું વર્ષ, દર ચાર વર્ષે વધારાનો એક દિવસ ધરાવતું લીપ વર્ષ (૨૦૧૨ લીપ વર્ષ છે). પોપ ગ્રેગરી તેરમાએ ધર્મસત્તાની રૂએ નવું કેલેન્ડર અપનાવવાનો આદેશ જારી કર્યો. એટલે તે ગ્રેગરિયન કેલેન્ડર કહેવાયું. તેને વિશ્વવ્યાપી બનતાં દોઢ-બે સદી નીકળી ગઈ. બ્રિટિશ સામ્રાજ્યે તેને ઇ.સ.૧૭૫૨માં અપનાવતાં, તેના વૈશ્વિક સ્વીકારનો માર્ગ મોકળો થયો.

જાણો વધુ : http://goo.gl/kxuUk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!