(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬

ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી.

શરૂઆતમાં twttr તરીકે ઓળખાતી આ સેવાએ પક્ષીઓના કલબલાટ માટે વપરાતા ‘ટ્વીટ’ શબ્દનો અર્થ ધરમૂળથી બદલી નાખ્યો અને અંગ્રેજી ભાષાને, ‘ટ્વીટરવર્સ’ (ટ્વીટરજગત) જેવો નવો શબ્દ આપ્યો. ટ્વીટર પર હવે રોજના લાખોની સંખ્યામાં માણસો સાર્થક-નિરર્થક તમામ પ્રકારનો કલબલાટ મચાવે છે. ‘ટ્વીટર’ પર નબળી ક્ષણોમાં કંઈક લખ્યા પછી નેતાઓને હોદ્દા ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ઇજિપ્તની ક્રાંતિ અને અન્ા-આંદોલન જેવા પ્રસંગે તેનાં પહોંચ-પ્રભાવ જોયા પછી સત્તાધીશો પણ પોતાનાં ટ્વીટર-ખાતાં ખોલતા થયા છે.

ટ્વીટર વિશે વધુ જાણો : http://goo.gl/bjb8M

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!