(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકની શરૂઆત (લાઇક, લાઇક, લાઇક): ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪

વિશ્વભરમાં કુલ ૮૦ કરોડથી પણ વધુ યુઝર્સ ધરાવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને હજુ માંડ આઠ વર્ષ થયાં, પણ તેનો વ્યાપ અને પ્રભાવ એવો છે, જાણે તે આઠ દાયકાથી ચાલતી હોય.

માર્ક ઝકરબર્ગ અને મિત્રોનું આ સર્જન શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત હતું. ધીમે ધીમે વિદ્યાકીય વર્તુળોમાં તેનું ચલણ વધ્યું, થોડું ઘણું નામ થતાં બહારના લોકો માટે ફેસબુકના દરવાજા ખુલ્યા. તેના પગલે પોતાની વાતો, વિચારો, વીડિયો, તસવીરો બધું ફેસબુક પર શેર કરવા, જૂના મિત્રોને શોધવા અને નવા મિત્રો મેળવવા ફેસબુક પર થયેલો અભૂતપૂર્વ ધસારો હજુ ચાલુ છે.

ફેસબુકની સ્થાપના  સમયની રોમાંચક વાતો વાંચો ટાઇમ મેગેઝિન પર : http://goo.gl/FNqbA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!