(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઈસ્ટમેનની બ્રાન્ડ ‘કોડાક’ : ૪ સપ્ટેમ્બર, ૧૮૮૮

ડિજિટલ અને મોબાઇલ કેમેરાના જમાનમાં ફોટોગ્રાફીની જરાય નવાઈ ન લાગે, પણ સવાસો વર્ષ પહેલાંના યુગમાં તસવીરો ખેંચવાનું કામ ભારે કડાકૂટિયું હતું. એ વખતે ઈસ્ટમેને જુદા જુદા પ્રયોગો કરીને છેવટે પ્લેટને બદલે વીંટો વાળી શકાય એવી ફિલ્મ (રોલ) અને તેને સમાવતો કેમેરા તૈયાર કર્યો અને પેટન્ટ હક મેળવ્યા. તેનું ઈસ્ટમેને પસંદ કરેલું બ્રાન્ડનેમ હતું ‘કોડાક’. આ નામનો કશો અર્થ થતો નથી, પણ ખુદ કોડાકે આપેલા ખુલાસા પ્રમાણે, તેમને ‘કે’ અક્ષર બહુ વજનદાર અને અસરકારક લાગતો હોવાથી, તે ઇચ્છતા હતા કે તેમના નવા ક્રાંતિકારી ઉત્પાદનના નામનો આરંભ અને અંત ‘કે’થી થાય. ઈસ્ટમેનની ‘કે’ વિશેની માન્યતા સાચી હોય કે ખોટી, પણ તેમણે પસંદ કરેલું કોડાક નામ આગામી એક સદી સુધી ફોટોગ્રાફીના ક્ષેત્રે શીર્ષસ્થ બની રહ્યું. આખરે ડિજિટલ યુગના આક્રમણ પછી ‘કોડાક’ કંપનીએ પરંપરાગત રોલ બનાવવાનુ બંધ કર્યું અને હવે તો ડિજિટલ કેમેરાના ઉત્પાદનમાંથી નીકળી જવા માગે છે. કોડાકનો ૧૩૦ વર્ષનો ઇતિહાસ : http://goo.gl/zYPbA


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!