આપકે વેબ બ્રાઉઝરમાં ગરબડ હૈ?
તમારા વેબબ્રાઉઝરમાં માલવેર છે કે નહીં એ તપાસવાનો સૌથી સહેલો રસ્તો – વિકિપીડિયાાં પેજીસ તમે જોતા હો અને કોઈ ફોર-પ્રોફિટ કંપની જાહેરાત જોવા મળે તો નક્કી માનજો કે તમારા વેબબ્રાઉઝરમાં માલવેર છે. વિકિમીડિયાના એક ઉચ્ચ અધિકારીએ હમણાં એક બ્લોગપોસ્ટમાં આ વાત કરી છે. જો તમે આવી જાહેરાત દેખાતી હોય તો બ્રાઉઝરમાં ઉમેરેલાં એડઓન્સ ડિસેબલ કરો અને અપડેટેટ એન્ટિવાઇરસ પ્રોગ્રામને ફુલ સ્કેન કરી લો.
