(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બસ, મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલી લિંક જુઓ, આ લિંક્સ તમને ફોટોશેરિંગ માટેની જગપ્રસિદ્ધ સાઇટ ફ્લિકર પર લઈ જશે અને તમારી સમક્ષ ખૂલશે આપણા ભારત દેશના અનેકવિધ રંગ!

ફોટોગ્રાફીનો તમને જરા સરખો પણ શોખ હશે તો ફ્લિકર પર તમે જરૂર ચક્કર લગાવ્યાં હશે અને શોખ જરા વધુ ઊંડો હશે તો પોતાનું એકાઉન્ટ ખોલાવીને તમારા ફોટોગ્રાફ્સ શેર પણ કર્યા હશે!

કેમેરા સાથેનો તમારો સંબંધ એઇમ એન્ડ શૂટ કરવા પૂરતો હોય, કેમેરાને થકવી નાખવા જેટલો ગાઢ હોય કે પછી ફક્ત મસ્ત તસવીરો જોઈને સંતોષ માનવા પૂરતો હોય, ફ્લિકર પરની અસંખ્ય તસવીરો માણવા માટે કલાકો તો ઠીક, દિવસો ઓછા પડે તેમ છે.

ફ્લિકર પ્રોફેશનલ ફોટોગ્રાફર્સની પહેલી પસંદ છે, પરિણામે અહીં અફલાતૂન તસવીરોનો કોઈ પાર નથી. ફ્લિકર પર અત્યારે ૧૫ લાખથી વધુ ગ્રુપ્સ છે, જેમાં વિશ્વના સાત કરોડ જેટલા અનુભવી અને બિનઅનુભવી ફોટોગ્રાફર્સ પોતાના મનપસંદ ફોટોઝ ઉમેરતા રહે છે. પરિણામે ફ્લિકર પર અત્યારે પાંચ અબજથી વધુ ફોટોઝ છે!

ફ્લિકર મોબાઇલ ડિવાઇસીઝ પર એપ્સ સ્વ‚રૂપે ઉપલબ્ધ છે. મોબાઇલ પર m.flickr.com લિંકનો ઉપયોગ કરીને તમે ફ્લિકરમાં ખાબકી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!