(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

 કોલંબસની પહેલી સફરનો આરંભ: ૩ ઓગસ્ટ, ૧૪૯૨

‘અમેરિકાના શોધક’ જેવી ગેરમાર્ગે દોરનારી ઓળખ ધરાવનાર, શોધક-પ્રવાસીઓમાં સૌથી જાણીતા કોલંબસે સ્પેનના રાજાની સહાયથી ત્રણ જહાજ સાથે સફરનો આરંભ કર્યો :

મુખ્ય (ફ્લેગશિપ) જહાજ ‘સાન્તા મારિયા’ ઉપરાંત બીજાં બે ‘નીના’ અને ‘પિન્તા’. કોલંબસનો આશય ‘ઇન્ડીઝ’ (ભારત અને એશિયા) સાથે મરીમસાલા-તેજાનાનો વેપાર ખેડી શકાય એ માટે, ત્યાં સુધીનો ટૂંકો રસ્તો ખોળી કાઢવાનો હતો, પરંતુ ‘જાતે થે જાપાન, પહુંચ ગયે ચીન’ની જેમ બે મહિના પછી કોલંબસ આજે બહામા તરીકે ઓળખાતા ટાપુસમૂહમાંના એક ટાપુ પર પહોંચ્યો. બીજા પ્રવાસીઓ કોલંબસ પહેલાં અમેરિકા પહોંચી ચૂક્યા હતા, પરંતુ યુરોપનાં ધાડાં, ધર્મગુરુઓ અને ધંધાર્થીઓનો અમેરિકા સાથેનો નિયમિત વ્યવહાર કોલંબસની સફર પછી આરંભાયો. તેમાં યુરોપી દેશોના ધંધા વિકસ્યા, પણ સ્થાનિક રેડ ઇન્ડિયન પ્રજાનો ખો નીકળી ગયો.

સાહસિક પ્રવાસીઓની ટૂંકી વિગત અને બીજી ઢગલાબંધ એક્ટિવિટી : http://goo.gl/VoSDk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!