(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સમયના વહેણ સાથે કમ્યુનિકેશન વધુ ને વધુ ઝડપી અને સરળ બનતું જાય છે, પણ એની સાથે શબ્દોની અસર અને ઊંડાણ વધે છે ખરાં? આજે જાણીએ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓની કહેવતોમાં જોવા મળતી શબ્દોનો તાગ પામવાની મથામણ…

 “હૃદયમાંથી નીકળેલા શબ્દો હૃદય સુધી પહોંચે છે, મોંમાંથી નીકળેલા શબ્દો કાન સુધી પહોંચે છે.

– અરબી કહેવત

“જો તમારે કોઈનું મન જાણવું હોય તો એના શબ્દો ધ્યાનથી સાંભળો.
ચાઇનીઝ કહેવત

“શબ્દો કરતાં તમારું કામ તમારા વિશે બધુ સ્પષ્ટતાથી બોલે છે.
– ઇંગ્લિશ કહેવત

“મૌનમાં શબ્દોથી વિશેષ ઘણું છુપાયેલું હોય છે.
ઇજિપ્શિયન કહેવત

“તમારો હેતુ ખરાબ હોય તો તમારે ઝાઝા શબ્દોની મદદ લેવી પડે.
– જર્મન કહેવત

“જે પ્રાર્થનામાં શબ્દો ઓછા, એની અસર વધુ.
– જર્મન કહેવત

“ગુસ્સામાં બોલાયેલો એક શબ્દ આખી જિંદગી બગાડી શકે છે.
– ગ્રીક કહેવત

“શબ્દોને તમારા કાન આપો, પણ તમારા શબ્દો કાનને ન આપો.
– હિન્દી કહેવત


 “ઘામાંથી તીર બહાર નીકળે, પણ ઘા કરનારો શબ્દ હૃદયમાં જ રહે છે.

– ઇરાની કહેવત

“ઠંડી ચા ને ઠંડા ભાત સહન થાય, પણ ઠંડી નજર ને ઠંડા શબ્દો નહીં.’
– જાપાનીઝ કહેવત

 “તલવાર કરતાં જીભથી વધુ ડરવું.

– જાપાનીઝ કહેવત

“શબ્દોને પાંખો હોતી નથી, છતાં એ માઇલો દૂર જઈ શકે છે.
– જાપાનીઝ કહેવત

“સારા શબ્દોથી પેટ ન ભરાય…
– નાઇજિરીયન કહેવત

“શબ્દોની સંખ્યા નહીં, વજન જુઓ.
– યીદ્દીશ કહેવત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!