(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગ્રીનવીચ સ્ટાન્ડર્ડ ટાઇમની શરૂઆત : ૧૩ ઓક્ટોબર, ૧૮૮૪

ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિના પગલે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં એકસૂત્રતાની જરૂરિયાત ઊભી થઈ.

તોલમાપના એકમ નક્કી થયા. એવી જ રીતે ભૌગોલિક અંતર ઘટતાં, જુદાં જુદાં સ્થળોના અલગ અલગ સમયને બદલે એક સ્ટાન્ડર્ડ ટાઇમ જરૂરી બન્યો. બ્રિટીશ સામ્રાજ્યનો દબદબો જોતાં, તેની ગ્રીનવિચ રોયલ ઓબ્ઝર્વેટરીથી પસાર થતી કાલ્પનિક રેખાને શૂન્ય અંશ રેખાંશ ગણવાનું વોશિંગ્ટનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ મેરિડઇન કોન્ફરન્સ (૧૮૮૪)માં ઠરાવવામાં આવ્યું.

તેનાથી ડાબે અને જમણે (પશ્ર્ચિમ અને પૂર્વમાં) ૧૮૦ અંશ સુધી રેખાંશના આધારે જુદા જુદા દેશના સમય ગ્રિનવિચ સમય કરતાં કેટલા આગળ કે પાછળ રહેશે તે ગણી કાઢવામાં આવ્યું. ગ્રીનવીચ (બ્રિટન)થી પૂર્વમાં આવેલા દેશોમાં સૂર્ય ગ્રીનવીચ કરતાં વહેલો પહોંચે. એટલે એ દેશોની ઘડિયાળ ગ્રીનવીચના સ્ટાન્ડર્ડ સમય Greenwich Mean Time કરતાં આગળ હોય અને પશ્ર્ચિમના દેશોની ઘડિયાળ, એ જ તર્ક પ્રમાણે, ગ્રીનવીચ સમયથી પાછળ હોય. વધુ વિગતો અને ઉપયોગી માહિતી : http://goo.gl/OfHZ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!