(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામમાં ફોટોઝનાં કલેક્શન બનાવો આ રીતે…

ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ એકાઉન્ટ્સને ફોલો કરતા હો તો તમને એવા ઘણા ફોટો કે વીડિયો જોવા મળે જે તમને સેવ કરી લેવાનું મન થાય.

એ માટે ઇન્સ્ટાગ્રામ ‘બુકમાર્ક’ની સગવડ આપે છે, જેને તમે ઇચ્છો ત્યારે ફરી ઓપન કરી શકો.

લગભગ દરેક ફોટો-વીડિયો નીચે, જમણા ખૂણે અડધી કાપેલી રિબન જેવો બુકમાર્કનો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરી, જે તે ઇમેજ/વીડિયોને બુકમાર્ક કરી શકાય.

ફેસબુકની જેમ જ, અહીં પણ આપણે જુદાં જુદાં કલેક્શન તૈયાર કરી શકીએ છીએ.

આ રીતે સેવ કરેલ પોસ્ટ કે કન્ટેન્ટ કે કલેક્શન તમારા સિવાય બીજું કોઈ જોઈ શકશે નહીં, તમે જે એકાઉન્ટમાંથી કન્ટેન્ટ સેવ કર્યું હોય તેને પણ આ જાણ થતી નથી.

સેવ્ડ કન્ટેન્ટ જોવા માટે..

  • તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
  • તેમાં ત્રણ આડી લીટીના મેનૂ પર ક્લિક કરતાં, ‘સેવ્ડ’ના પેજ પર જવાનો વિકલ્પ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!