(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇઆરસીટીસી સાઇટ-એપમાં ફેરફાર

કોરોનાના પ્રસાર સમયથી ભારતમાં રેલવે મુસાફરી ઘણે અંશે ખોરવાઈ ગઈ છે પરંતુ આઇઆરસીટીસીની વેબસાઇટ અને રેલ કનેક્ટ એપ અપડેટ કરવામાં આવી છે.

ગયા વર્ષના છેલ્લા દિવસે આઇઆરસીટીસીની વેબસાઇટ અને એપને નવાવર્ઝન લોન્ચ કરવામાં આવ્યા. તંત્રના દાવા મુજબ આ અપગ્રેડેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી છે જેને કારણે યૂઝર્સ માટે બુકિંગ ઘણું સહેલું બનશે.

આઇઆરસીટીસીની વેબસાઇટને નવો લૂક આપવામાં આવ્યો છે તેમજ ટ્રેઇનની અવેબિલિટી, ભોજન અને એકોમોડેશનનું બુકિંગ,  છેલ્લાં ટ્રાન્ઝેકશનની વિગતો વગેરે બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આમાંની મોટા ભાગની વિગતો એક ક્લિકથી ઉપલબ્ધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!