(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપલે પોતાનું પ્રોસેસર વિક્સાવ્યું

એપલ કંપનીએ પોતાનાં કમ્પ્યૂટર્સ માટે તેનાં પોતાનાં પ્રોસેસર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ રીતે તે વિશ્વની પહેલી કમ્પ્યૂટર કંપની બની છે જે પ્રોસેસર્સ પણ પોતે બનાવશે.

અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે કમ્પ્યૂટરના હાર્ડવેર જુદી જુદી કંપનીના કોમ્પોનન્ટના બનેલા હોય. પ્રોસેસરની વાત આવે ત્યારે મુખ્યત્વે ઇન્ટેલ અને એએમડી કંપનીના પ્રોસેસરનો ઉપયોગ થતો આવ્યો છે.  હવે એપલ કંપનીએ તેના મેક કમ્પ્યૂટર્સની નવી રેન્જ માટે પોતે જ એમ૧ પ્રોસેસર્સ બનાવવાની જાહેરાત કરી છે. તેની સાથોસાથ મેક કમ્પ્યૂટર્સમાં નવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થશે.

આ કારણએ મેક કમ્પ્યૂટર હવે મોબાઇલ ડિવાઇસ જેવું જ કામ આપશે અને તેમાં આઇફોન કે આઇપેડની જેમ એપ્સ ચલાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!