(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઉટલૂક એપ અન્ય કેલેન્ડર સાથે સિંક

જો તમે ઓફિસમાં માઇક્રોસોફ્ટ આઉટલુકનો ઉપયોગ કરતા હો પણ સ્માર્ટફોનમાં ગૂગલ કે સેમસંગના કેલેન્ડરનો ઉપયોગ કરવા માગતા હો તો અત્યાર સુધી આ વાત  મુશ્કેલ હતી, હવે તેનો ઉપાય મળ્યો છે.

માઇક્રોસોફ્ટની જાહેરાત અનુસાર હવે એન્ડ્રોઇડ માટેની આઉટલૂક એપને ગૂગલ અને સેમસંગ કેલેન્ડર સાથે સિંક કરી શકાય છે. આથી આઉટલૂકમાં કોઈ ઇવેન્ટ ક્રિએટ કરો તો એ ગૂગલ કે સેમસંગના કેલેન્ડરમાં દેખાશે, એ જ રીતે ગૂગલ કે સેમસંગ કેલેન્ડરમાં ક્રિએટ કરેલી ઇવેન્ટ્સ આઉટલૂકમાં જોઈ શકાશે તેમ જ એડિટ પણ કરી શકાશે. આ માટે તમારે પ્લેસ્ટોરમાંથી આઉટલૂકનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે અથવા તેને અપડેટ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!