(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડેસ્કટોપને યુઝર ફ્રેન્ડલી બનાવતી ‘વિન્ડોઝ ૯૫’ : ૨૧ ઓગસ્ટ, ૧૯૯૫

માઇક્રોસોફ્ટ કંપની ‘વિન્ડોઝ’ સિરીઝની ઓપરેટિંગ સિસ્ટમ (OS) બનાવી ચૂકી હતી, પણ અગાઉની ઘજ કરતાં વિન્ડોઝ ૯૫ ટેક્નોલોજીની રીતે હનુમાનકૂદકા જેવી હતી. તેમાં પહેલી વાર MS-DOSના શુષ્ક, શાબ્દિક કમાન્ડને બદલે, અત્યારે જોવા મળે છે એવી ડેસ્કટોપ, વિન્ડોઝ એક્સપ્લોરર અને ટાસ્ક બાર જેવી સરળ સુવિધાઓ આવી. સાથે ‘પ્લગ એન્ડ પ્લે’ (કમ્પ્યુટર સાથે સહેલાઇથી બીજાં સાધન જોડી શકવાની સુવિધા) અને ગેમ્સ માટે જ‚રી મલ્ટિમીડિયા સગવડો આવી.

આ બધાં કારણોસર સામાન્ય ગ્રાહકોમાં પણ તે અત્યંત લોકપ્રિય બની અને વિક્રમસર્જક સંખ્યામાં વેચાઈ. ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો હતો ત્યારે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ૯૫ની સાથે વેબ બ્રાઉઝર ‘ઇન્ટરનેટ એક્સ્પ્લોરર’ મફત આપ્યું. તેનાથી હરીફ ‘નેટસ્કેપ’ જેવાં બ્રાઉઝરને સંકેલો કરવો પડ્યો અને વર્ષો લગી ઇન્ટરનેટ એક્સપ્લોરરનું એકચક્રી રાજ સ્થપાયું.

લોન્ચિંગ વખતે કરાયેલી જાહેરખબરનો વીડિયો: http://goo.gl/lt7xm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!