(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઈબીએમનું યુગપ્રવર્તક પીસી: ૧૨ ઓગસ્ટ, ૧૯૮૧

કિંમત ૯૦ લાખ ડોલર. ચલાવવા માટે ૬૦ માણસનો સ્ટાફ અને વિશાળ વાતાનુકૂલિત વિસ્તાર- આવાં કમ્પ્યુટર બનાવનાર આઇબીએમ કંપનીએ પહેલું પીસી-પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે શોખીન જીવડા પોતપોતાની આવડત પ્રમાણે પીસી બનાવતા થયા હતા, પણ આઇબીએમના ૫૧૫૦ મોડેલથી પીસી વ્યાપક અને વ્યાવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ બન્યું.

૧૬ કેબીની ‘રેમ’ ધરાવતા પીસીના પ્રાથમિક મોડેલની કિંમત હતી ‘ફક્ત’ ૧૫૬૫ ડોલર. ‘માઇક્રોસોફ્ટ’ જેવી એ વખતે અજાણી કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ અને ‘ઇન્ટેલ’ની ચીપથી સજ્જ આ દાગીનાનું વજન સાડા અગિયાર કિલો હતું. ફક્ત ચાર મહિનામાં ૬૫ હજાર નંગના વેચાણથી પીસીના યુગની સાથોસાથ, ઓપરેટિંગ સિસ્ટમમાં માઇક્રોસોફ્ટનો સિક્કો પણ જામી ગયો.

કમ્પ્યુટરના ઇતિહાસની સમયરેખા અને દરેક મુદ્દાની સચિત્ર લિન્ક: http://goo.gl/h3Gl7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!