(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ વાઇરસ બદલ દોષી ઠરેલો પહેલો ‘ગુનેગાર’ : ૨૬ જુલાઈ, ૧૯૮૯

અત્યારની વાત જુદી છે: હજારો-લાખોની સંખ્યામાં વાઇરસ(તોડફોડિયા-નુકસાનકારક સોફ્ટવેર) ઇન્ટરનેટ થકી દુનિયાભરનાં કમ્પ્યુટરમાં મોજૂદ છે, પરંતુ ૧૯૮૯માં ધીકતો ઇન્ટરનેટયુગ બેઠો ન હતો ત્યારે ‘મોરિસ વોર્મ’ નામના વાઇરસનું સર્જન કરવા બદલ રોબર્ટ મોરિસ નામના જુવાનિયાને ત્રણ વર્ષના પ્રોબેશન અને ૧૦ હજાર ડોલરના દંડની સજા પડી હતી. કોર્નેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી મોરિસે મેસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના કમ્પ્યુટર થકી ‘મોરિસ વોર્મ’ને ઇન્ટરનેટ પર છૂટો મૂકી દીધો હતો. આમ કરવા પાછળ પોતાનો આશય ‘ઇન્ટરનેટનો વ્યાપ જાણવાનો’ હતો, એવો મોરિસનો ખુલાસો સાચો હોય તો પણ વાઇરસનો સોફ્ટવેર લખવામાં થયેલી ગફલતને કારણે, તેનો ભોગ બનેલાં સંખ્યાબંધ કમ્પ્યુટર ખોરવાઈ ગયાં હતાં. ‘કહાનીમેં ટ્વિસ્ટ’ એ છે કે કાયદાની દૃષ્ટિએ ગુનેગાર સાબિત થયેલા મોરિસની પ્રતિભા પારખીને એમઆઇટીએ તેને કમ્પ્યુટર સાયન્સના અધ્યાપક તરીકે રાખી લીધો.

દસ સૌથી ખતરનાક વાઇરસ: http://goo.gl/lwCK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!