(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ મેપ્સમાં અમિતાભ બચ્ચન આપણું માર્ગદર્શન કરે તેવી શક્યતા છે. અમિતજીના અવાજમાં કેટલુંક રેકોર્ડિંગ કરાશે અને પછી ટેક્નોલોજીના જાદુથી તેમના અવાજમાં સૌને લાઇવ માર્ગદર્શન મળશે!


  • ગૂગલ મેપ્સમાં નેવિગેશન વખતે કોવિડ-૧૯ સંબંધિત એલર્ટ્સ ઉમેરાશે.

  • વેઈ કપનીએ શરીરનું ટેમ્પરેચર માપી આપતું સેન્સર તેના સ્માર્ટફોનમાં ઉમર્યું!

  • હવે ફેસબુકમાં એપમાં પણ ડાર્ક મોડ આવી રહ્યો છે.

  • ગૂગલ સર્ચમાં કઈક સર્ચ કર્યા પછી આપણે કોઈ વેબપેજ પર જઈએ, ત્યાં આપણી સર્ચને સંબંધિત કન્ટેન્ટ ઇલાઇટ કરવાનું ગૂગલે શરૂ કર્યું છે.

  • ટેલિગ્રામ એપમાં હવે વીડિયો એડિટ કરવાની સુવિધા પણ ઉમેરાઈ છે.

  • ગૂગલ મીટમાં હવે એઆઇની મદદથી, આસપાસનો અવાજ ઓછો કરી શકાય છે.

  • વોટ્સએપ યૂઝરના નંબર સર્ચ એન્જિનમાં મળી શકતા હતા, એ ખામી વોટ્સએપ તાબડતોબ સુધારી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!