(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બિનસરકારી અંતરિક્ષયાનની પહેલી ઉડાન: ૨૧ જૂન, ૨૦૦૪

અવકાશ ખૂંદવાનો સરકારોનો એકાધિકાર, તેની સાથે સંકળાયેલા આસમાની ખર્ચને લીધે, ઘણા સમય સુધી જળવાયેલો હતો. આખરે, માઇક્રોસોફ્ટના સહસ્થાપક પોલ એલનની કંપનીએ બનાવેલા અંતરિક્ષયાન ‘સ્પેસશિપવન’થી એ ઇજારો તૂટ્યો. યાને ખાનગી- એટલે કે બિનસરકારી- રાહે અવકાશમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. કહો કે અત્યાર લગી બંધ રહેલા અવકાશના દરવાજા ખાનગી કંપનીઓ માટે ખોલી નાખ્યા. ‘સ્પેસશિપવન’ યાન ૯૦ મિનિટની કુલ ઉડાન દરમિયાન ત્રણ મિનિટ માટે પૃથ્વીનું વાતાવરણ વટાવીને, આશરે ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ અંતરિક્ષમાં પહોંચ્યું. ત્યાં પાઇલટ માઇક મેલવિલે વજનવિહીન અવસ્થાનો અનુભવ કર્યા પછી, રન વે પર હેમખમ ઉતરાણ પણ કરી શક્યા.

સ્પેસશિપવન પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી:http://www.scaled.com/projects/tierone/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!