(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સંદેશાવ્યવહારમાં ક્રાંતિ સર્જનાર ટેલિગ્રાફના પેટન્ટ: ૨૦ જૂન, ૧૮૪૦

ઘોડા, કબૂતર અને ખેપિયાના જમાનામાં એક સ્થળેથી બીજા સ્થળે તત્કાળ સંદેશા મોકલવા માટે ટેલિગ્રાફ શોધીને સેમ્યુઅલ મોર્સે કમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આણી. ચિત્રકાર તરીકે જાણીતા અને ન્યૂ યોર્કના મેયરપદની ચૂંટણી હારી ચૂકેલા સંશોધક મોર્સના સંદેશા ટેલિગ્રાફ થકી ડોટ (.) અને ડેશ (-)ના સંકેત સ્વરૂપે પ્રસારિત થતા હતા. આ મહત્ત્વની શોધના પેટન્ટ મેળવ્યા પછી વોશિંગ્ટન અને બાલ્ટીમોર વચ્ચે ટેલિગ્રાફની પહેલી લાઇન ૧૮૪૪માં શરૂ થઈ.

ઈ-મેઇલના જમાનામાં નામશેષ બનતાં પહેલાં ટેલિગ્રાફે સંદેશાવ્યવહારના ક્ષેત્રે લગભગ દોઢેક સદી જેટલા લાંબા ગાળા સુધી માનભર્યું સ્થાન જાળવી રાખ્યું.
મોર્સના પેટન્ટ-દસ્તાવેજ: http://inventors.about.com/od/mstartinventors/ig/Samuel-Morse—Patent/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!