(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં વધુ વિસ્તરે છે ઇન્ટરનેટ

સિસ્કો નામની એક કંપનીના અહેવાલ અનુસાર આવતાં ત્રણ વર્ષમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૯૦.૭ કરોડને આંબી જશે!

ભારતની વસતી ૨૦૧૯માં ૧.૩૭ અબજને ઓળંગી ગયાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૩૯.૮ કરોડ એટલે કે કુલ વસતીના ૨૯ ટકા હતી, જે ૨૦૨૩ સુધીમાં કુલ વસતીના ૬૪ ટકા થઈ જશે.

અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતમાં નેટવર્ક સાથે કનેક્ટેડ સાધનોની સંખ્યા ૨.૧ અબજ થઈ જશે. જેમાંથી લગભગ ૨૫ ટકા સાધનો મશીન-ટુ-મશીન પ્રકારનાં હશે. નેટવર્ક સાથે કનેક્ટેડ સાધનોમાં સ્માર્ટફોનનું પ્રમાણ ૩૮ ટકા અને સ્માર્ટ ટીવીનું પ્રમાણ ૧૨ ટકા રહેવાની સંભાવના છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!