(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટીમ વર્કિંગ સરળ બનાવતી એપ

તમે એકલપંડે નાનું-મોટું કામકાજ કરતા હો તો રોજિંદા કામનું હાથેથી લિસ્ટ બનાવી રાખો તો ચાલે, પછી કામ વધે એટલે…

કોઈ પણ સારી ટુ-ડુ લિસ્ટ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી લો તો પણ કામ ચાલી જાય. બિઝનેસ હજી વધુ જામે અને ટીમ મોટી થાય એ પછી કોઈ એવી એપ જોઈએ જે આખી ટીમના દરેક સભ્યને કંપનીના પ્રોજેક્ટની, તેને સોંપાયેલા કામની તથા તેમાં પ્રગતિની સ્પષ્ટ સમજ આપે.

આ એપ બરાબર એ જ કામ કરે છે, જેને ફેસબુકના સહસ્થાપક તથા ગૂગલ-ફેસબુકમાં કામ કરી ચૂકેલા એન્જિનીયરની જોડીએ વિક્સાવી છે. આ જોડીને ફેસબુક ટીમની પ્રોડક્ટિવિટી સુધારવાનો પણ અનુભવ છે.

આસનાના ફ્રી વર્ઝનમાં કુલ ૧૫ લોકોની ટીમ વચ્ચે ટાસ્ક્સની આપલે કરી શકશો. આ એપ વિશે ક્યારેક લાંબા લેખનું પ્રોમિસ!

Download from Android Play Store

Download from Apple Apps Store

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!