(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ પર સર્ફ કરતી વખતે તમે માઉસથી ક્લિક કરી દો અને પછી મગજમાં ઝાટકો વાગે કે ‘અરે ક્લિક નહોતું કરવાનું!’ આવું તમારી સાથે થાય છે?

જેમ કે, વેબ બ્રાઉઝિંગ કરતી વખતે તમે એક પછી એક ટેબ ઓપન કરતા જ જાવ અને પછી જ્યારે ટેબ્સનો ખૂબ ભરાવો થઈ જાય ત્યારે બિનજરુરી ટેબ્સ બંધ કરવાનું શરુ કરીએ ત્યારે આવી ભૂલ થવાની ઘણી શક્યતા હોય છે. મજાની વાત એ છે કે મોટા ભાગે ક્લિક કરતાંવેંત આપણને ખ્યાલ આવે છે કે અરે, ભૂલ થઈ ગઈ!

સદનસીબે તેનો એક ઉપાય છે.

આપણે ભૂલથી ક્લિક કરીએ અને માઉસ બીજે ખસેડ્યા પહેલાં ખબર પડે કે ભૂલ થઈ ગઈ તો માઉસનું બટન રીલિઝ કર્યા વિના માઉસ એરો પેજમાં બીજે ગમે ત્યાં લઈ જઈને પછી માઉસનું બટન રીલિઝ કરશો, તો જે તે ટેબ બંધ કરવાનું પહેલું ક્લિક એક્શન કેન્સલ થશે અને આપણે કામની ટેબ ભૂલથી બંધ થશે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!