(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પગ તળે માઉન્ટ એવરેસ્ટ : ૨૯ મે, ૧૯૫૩

પગ તળે માઉન્ટ એવરેસ્ટ : ૨૯ મે, ૧૯૫૩

ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના શેરપા તેનસિંગ નોર્ગે- આ બન્ને નામ આ તારીખ પહેલાં થોડા પર્વતારોહકો સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ આ તારીખે, સવારના સાડા અગિયાર વાગ્યાથી બન્ને નામ માનવજાતના ઇતિહાસમાં બીજા અનેક સાહસિકોની સાથે અંકાઈ ગયાં. તેમણે એકબીજાના સહકારથી, જીવના જોખમે અને સમયસૂચકતાપૂર્વક એકબીજાનો જીવ બચાવીને પૃથ્વી પરનું સૌથી ઊંચું શીખર- માઉન્ટ એવરેસ્ટ- સર કર્યું. ૨૯,૦૨૮ ફીટની ઊંચાઈ પર તે એકબીજાને ભેટ્યા અને ઓક્સિજનના અપૂરતા પુરવઠા વચ્ચે ૧૫ મિનિટ ગાળી. ત્યાર પછી એવરેસ્ટનાં અનેક સફળ આરોહણ થયાં છે.

ઓક્સિજન વિના એવરેસ્ટ સર થઈ ચૂક્યું છે. તેનસિંગ-હિલેરી પહેલાં ઇર્વિન અને મેલોરી એવરેસ્ટ જતાં મૃત્યુ પામ્યા કે તે સર કરીને પાછા ફરતાં, એ વિવાદ હજુ ઉકલ્યો નથી. છતાં ઇતિહાસ અને દંતકથામાં તેનસિંગ-હિલેરીનું સ્થાન, એવરેસ્ટની માફક, અડીખમ છે.

તેનસિંગ-હિલેરીની વીડિયો: http://www.guardian.co.uk/world/video/2011/jun/27/everest-edmund-hillary-tenzing-norgay-video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!