(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સફળતા સુધી પહોંચાડનારી નિષ્ફળતા : ‘એપલ’નું ‘લિસા’ કમ્પ્યુટર ૧૯ જાન્યુઆરી, ૧૯૮૩

‘લિસા’ પહેલાંના કમ્પ્યુટર પાસે કામ કરાવવું હોય તો સામાન્ય માણસને ટપ્પી ન પડે એવા કમાન્ડ આપવા પડે, કમ્પ્યુટરને કંઈક ‘કહેવા’ માટે ફક્ત કી-બોર્ડ હોય અને સ્ક્રીન પર ધોળાધબ્બ અક્ષરો. સ્ટીવ જોબ્સ અને તેમની ટીમે તૈયાર કરેલા ‘લોકલ ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર આર્કિટેક્ચર’ (લિસા)થી પાયાનું પરિવર્તન આવ્યું.

સ્ક્રીન પર નીરસ વાક્યોને બદલે ચિહ્નો-આઇકન આવ્યાં. કી-બોર્ડની સાથે માઉસ (ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ) પણ આવ્યું, જે અસલમાં ‘ઝેરોક્સ’ કંપનીની શોધ હતી. ‘ખુલ જા સીમ સીમ’ જેવા અટપટા કોડ લખવાને બદલે ફક્ત માઉસ વડે ક્લિક કરવાથી કમ્પ્યુટરના પ્રોગ્રામ ખૂલવા લાગ્યા. મોંઘીદાટ કિંમત ધરાવતું ‘લિસા’ બજારમાં ચાલ્યું નહીં. કંપનીએ લાખના બાર હજાર કર્યા પણ તેના પગલે ૨૫ જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ બજારમાં મુકાયેલું ‘મેક્ધિતોશ’ સુપરહિટ નીવડ્યું. (જાન્યુઆરી ૯, ૨૦૦૭ના રોજ બજારમાં મુકાયેલા ‘એપલ’ના ઇતિહાસસર્જક આઇ-ફોનની વાત આવતા વર્ષે).
જાણો વધુ : http://goo.gl/hLDGN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!