(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભૂગર્ભ રેલવે : ૧૦ જાન્યુઆરી, ૧૮૬૩

જમીન નીચે બોગદાં ખોદીને ટ્રેન- એ પણ સ્ટીમ એન્જિનવાળી ધુમાડિયા ટ્રેન દોડાવવાનું અશક્ય લાગતું કામ પહેલી વાર લંડનમાં સંપન્ન થયું. આ દિવસે સાડા પાંચ કિલોમીટર લાંબી ‘ટ્યૂબ’-ભૂગર્ભ રેલની સેવાનો આરંભ થયો. પહેલા જ દિવસે ૪૦ હજાર લંડનવાસીઓ આ અજાયબીનો લહાવો લેવા ઊમટી પડ્યા.

ટ્રેનને આખરી મંજિલ સુધી પહોંચવામાં ૧૮ મિનિટનો સમય લાગતો હતો. વાહનવ્યવહારની નવી સુવિધા લંડનવાસીઓને એટલી માફક આવી કે બે દાયકામાં લંડનની ‘ટ્યૂબ’માં વર્ષે ચાર કરોડ લોકો અવરજવર કરવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે ‘ટ્યૂબ’નાં ભોંયરાંને હવાઈ આક્રમણથી બચવા માટેના આશ્રય તરીકે પણ ઉપયોગમાં લેવાતાં હતાં.

સ્ટીમ એન્જિનને બદલે ઇલેક્ટ્રિક એન્જિન આવતાં, ભોંયરામાંથી ધુમાડાના નિકાલની વ્યવસ્થા ટળી અને ‘ટ્યૂબ’ની આગેકૂચ ઝડપી બની.
જાણો વધુ : http://goo.gl/paKUm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!