(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે

વોટ્સએપનું સ્ટેટસ ફીચર ધીમે ધીમે વધુ ને વધુ લોકપ્રિય બનતું જાય છે. આ ફીચરનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ તેના કોન્ટેક્ટસના તમામ લોકોને એક સાથે બતાવી શકે છે, જે ૨૪ કલાક માટે એક્ટિવ રહે છે.

અલબત્ત આ સ્ટેટસ ‘છેલ્લા તે પહેલા’ના નિશ્ચિત ક્રમમાં જ બતાવવામાં આવે છે. એટલે કે જો તમારા કોન્ટેક્ટસ લિસ્ટમાં અસંખ્ય કોન્ટેક્ટસ હોય અને તેમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિના સ્ટેટસ જોવામાં તમને વધુ રસ હોય તો ત્યાં સુધી પહોંચવા તમારે ખાસ્સી કસરત કરવી પડે.

હવે વોટ્સએપ કંપની આ ખામી સુધારી રહી છે. થોડા સમયમાં આપણને એવી સુવિધા મળશે કે આપણે સ્ટેટસ અપડેટ્સ સંબંધિત વિવિધ પસંદગી સેટ કરી શકીશું એટલે કે ધારો કે તમને ‘સાયબરસફર’નું ડેઇલી સ્ટેટસ જોવામાં વધુ રસ હોય તો તમે એવું સેટિંગ કરી શકશો કે સ્ટેટસ ટેબમાં તમને ‘સાયબરસફર’નું સ્ટેટસ પહેલાં જોવા મળે, પછી ભલે તમારા બીજા કોઈ કોન્ટેક્ટ્સે ‘સાયબરસફર’ પછી પોતાનું સ્ટેટસ મૂક્યું હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!