(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાં માલવેરનું ભારતમાં ચિંતાજનક પ્રમાણ

સિમેન્ટેક નામની જાણીતી સાયબર સિક્યોરિટી કંપનીએ વર્ષ ૨૦૧૮ માટેનો ઇન્ટરનેટ સિક્યોરિટી થ્રેટ રિપોર્ટ હમણાં પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ મુજબ મોબાઇલમાં માલવેરના ઇન્ફેકશનની દૃષ્ટિએ ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. રેન્સમવેર એટેકના મામલે પણ ભારત વિશ્વમાં બીજા નંબરે છે.

આ રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન હેકર્સ માટે સૌથી સારા જાસૂસી સાધન સાબિત થઈ રહ્યા છે કારણ કે તેમાં કેમેરા, લોકેશન ટ્રેકિંગ સામેલ છે અને ફોનધારકને સહેલાઈથી સાંભળી પણ શકાય છે. રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડની ૪૫ ટકાથી વધુ લોકપ્રિય એપ્સ ડિવાઇસ લોકેશન, કેમેરા અને ઇમેઇલ એડ્રેસની એક્સેસ માગે છે, જ્યારે આઇઓએસ એપ્સમાં આ પ્રમાણ ૨૪ ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!