(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇ-વેસ્ટની સમસ્યા સતત ગંભીર બનતી સમસ્યા

જાન્યુઆરી ૨૦૧૭ના આંકડા મુજબ ભારતમાં ૧.૨ અબજ મોબાઇલ છે અને આ આંકડા હવે એક વર્ષ જૂના છે! ભારતમાં ૧૦૦થી વધુ બ્રાન્ડના દર વર્ષે ૨૫ કરોડ મોબાઇલ નવા ઉમેરાય છે અને જૂના મોબાઇલ નકામા થતા હાય છે. આમાં હજી કમ્પ્યુટર્સ, ટેબ્લેટ્સ, પ્રિન્ટર્સ વગેરેનો ઉમેરો કરીએ તો ભારતમાં જૂની ઇલેકટ્રોનિક વસ્તુઓનો પ્રશ્ન વધુ ને વધુ ગંભીર બનતો જાય છે.

યુએનના આંકડા મુજબ ભારતે ૨૦૧૬ના એક વર્ષમાં ૨૦ લાખ ટન ઇ-વેસ્ટ પેદા કર્યો હતો. ૨૦૧૮ના અંત સુધીમાં આ આંક વધીને ૩૦ લાખ ટન સુધી પહોંચી જાય તેમ છે. ભારતના શહેરોમાં ઇ-વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવા માટે પ્રમાણમાં ઠીક ઠીક પગલાં લેવાયા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે.

આખું વિશ્વ દર વર્ષે ૪.૪૭ કરોડ ટન ઇ-વેસ્ટ પેદા કરે છે. સમગ્ર વિશ્વમાં એશિયામાં સૌથી વધુ, ૧.૮૨ કરોડ ટન ઇ-વેસ્ટ પેદા થાય છે.

આફ્રિકા સૌથી ઓછો ઇ-વેસ્ટ પેદા કરે છે. જ્યારે માથાદીઠ ઇ-વેસ્ટની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં યુરોપ સૌથી આગળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!