(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓટોમેટિક કાંડાઘડિયાળ : ૩ જાન્યુઆરી, ૧૯૫૭

આશરે છસો વર્ષના ઘડિયાળના ઇતિહાસમાં ‘ચાવી ભરવાની જરૂર ન પડે એવા’ બેટરીથી સજ્જ કાંડાઘડિયાળની જાહેરાત થઇ. પેન્સિલ્વેનિયા (અમેરિકા)ની ‘હેમિલ્ટન ઇલેક્ટ્રિક’ના આ ઘડિયાળનું કામ હજુ ચાલુ હતું, પરંતુ હરીફોને માત કરવા માટે કંપનીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને, નવા ક્રાંતિકારી ઘડિયાળના નિમર્તિા તરીકે ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું. તેના પહેલા મોડલનું નામ હતું ‘વેન્ચુરા’.

ઘણાં વર્ષની મહેનત પછી તૈયાર થયેલા આ કમાન વગરના ઘડિયાળમાં ચાવી ભરવાની નિરાંત સામે બેટરીની આવરદાનો સવાલ સૌથી મોટો હતો. સાઠના દાયકામાં ક્વાર્ટઝ-સજ્જ ઘડિયાળો આવતાં બેટરીની કટ કટ મટી ગઇ અને ચોક્સાઇનું ટક ટક શરૂ ૧૯૬૯માં હેમિલ્ટનના બેટરીસજ્જ કાંડાઘડિયાળનો ‘ધ એન્ડ’.

જાણો વધુ : http://goo.gl/0kRMO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!