(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલ પ્લાન્સ અને ઓફર્સની સરખામણી સરળ બનશે

ફોન કંપનીઓ હવે લગભગ રોજે રોજ નવી નવી સ્કીમ્સ અને પ્લાન ઓફર્સ રજૂ કરી રહી છે અને આપણા જેવા સામાન્ય યૂઝર્સને વધુ ને વધુ ગૂંચવતી રહી છે.

આપણે પોતાની ફોન કંપનીની હાલની પ્રીપેઇડ ઓફર્સ જાણવી હોય તો કાં તો તેના નજીકના સ્ટોરમાં જવું પડે કે તેની વેબસાઇટ પર જવું પડે અથવા પેટીએમ, ફ્રીચાર્જ જેવા મોબાઇલ રીચાર્જ સર્વિસ પ્રોવાઇડર પાસેથી વિગતો મેળવવી પડે. પરંતુ આ બધામાં ઘણી વાર નવા પ્લાનની વિગતો અપડેટ ન થઇ હોઈ એવું બની શકે છે. એટલું જ નહીં બે કંપનીના પ્લાન સરખાવવા બહુ મુશ્કેલ છે.

હવે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના આદેશ મુજબ હવે દરેક ટેલિકોમ ઓપરેટરે તેમના ટેરિફની વિગતો ડિજીટલ સ્વરૂપે ટ્રાઇને આપવી પડશે અને તે ટ્રાઇની વેબસાઇટ પર રીઅલ ટાઇમમાં અપડેટ થતી રહેશે.

ટ્રાઈ આ ડેટાની એપીઆઈ પણ લોન્ચ પણ કરવા માંગે છે જેનો ઉપયોગ કરીને જુદા જુદા ડેવલપર્સ પોતાની સાઇટ પર કે એપમાં અલગ અલગ કંપનીના ટેરિફની સરખામણી પણ બતાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!