(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણી શાળાઓની કમ્પ્યુટર લેબમાં…

દરેક મા-બાપ સ્વાભાવિક રીતે એવું ઇચ્છતા હોય કે પોતાનું સંતાન ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે. પરંતુ એ માટે શું કરવું જોઈએ, કઈ દિશા પકડવી જોઈએ એની મોટા ભાગે સ્પષ્ટતા હોતી નથી.

આપણું શિક્ષણ તંત્ર તીવ્ર રીતે પરીક્ષામાં મળતા ગુણ પર આધારિત છે, એટલે મા-બાપ, વિદ્યાર્થી અને શિક્ષકોનું બધું ધ્યાન પરીક્ષા પર રહે છે.

પરંતુ આ સ્થિતિમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. કારકિર્દીનો બધો આધાર માત્ર બારમા ધોરણના પરિણામ પર રહ્યો નથી. એ ઉપરાંત સંખ્યાબંધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લાંબા ગાળાની સફળતામાં મોટો ભાગ ભજવે છે. વિવિધ પ્રકારની પરીક્ષાઓમાં એક સરખા સારા પરિણામ માટે ફક્ત એક જ વાત જ‚રી છે – વિદ્યાર્થી પોતે, બીજાથી કંઈક અલગ વિચારતો થાય. એ વિષયોને માત્ર પરીક્ષાની ફૂટપટ્ટીથી નહીં, પણ લાંબા ગાળાના જીવનની દષ્ટિએ જોતો થાય.

આ પૂર્વભૂમિકા સાથે, આ અંકમાં નાનાં બાળકોથી માંડીને કોલેજના સ્ટુડન્ટ્સને ૩ડી ડિઝાઇનિંગ શીખવતી વેબ એપ્લિકેશન કે નાનાં બાળકોને કેમિસ્ટ્રીમાં રસ લેતાં કરતી લિટલ અલ્કેમી જેવી સાઇટનો ઉપયોગ કરશો તો તેનાં દૂરગામી પરિણામો ચોક્કસ આવશે.

સ્વપ્ન ફક્ત એટલું કે આપણી શાળાઓ અને કોલેજની કમ્પ્યુટર લેબ્સમાં આવી સાઇટ્સનો પણ વિદ્યાર્થીઓને પરિચય કરાવવામાં આવે!

 – હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!