(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, આપની સેવામાં : ૮ ડિસેમ્બર, ૧૯૯૩

સૈન્ય માટે થયેલાં ને નાગરિકોને ભેટ તરીકે મળેલાં ક્રાંતિકારી સંશોધનોમાં ઇન્ટરનેટની સાથોસાથ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ- જીપીએસનું પણ નામ મૂકવું પડે. ૧૯૭૮માં ‘નેવસ્ટાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ’ માટેનો પહેલો ઉપગ્રહ તરતો મુકાયો,ત્યારે એ પ્રોજેક્ટ નખશિખ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનનો હતો. કુલ ૧૮ ઉપગ્રહ દ્વારા આખી પૃથ્વીને આવરી લેવાની યોજના હતી, પરંતુ સમય જતાં ઉપગ્રહોની સંખ્યા વધારીને ૧૮ને બદલે ૨૪ કરવામાં આવી. ૧૫ વર્ષ સુધી અણુબોમ્બના પ્રાયોગિક ધડાકા અને લશ્કરી હિલચાલ જેવાં ખબરઅંતર રાખવા માટે વપરાયેલી જીપીએસ સિસ્ટમને આ દિવસે નાગરિક ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી. હવે તે સ્માર્ટ ફોન અને ટેબ્લેટ થકી ગ્રાહકોના ખિસ્સામાં સમાઈ ગઈ છે.

જીપીએસ કેવી રીતે કામ કરે છે? જુઓ : http://goo.gl/DAg5J

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!