CyberSafar Shop

question
  • આપના વિકલ્પો કાર્ટમાં ઉમેરો.
  • નીચેના કાર્ટ બટનમાં આપે પસંદ કરેલ પ્રોડક્ટ્સની સંખ્યા અને કુલ રકમ જોવા મળશે.
  • તેને ક્લિક કરી, આપનો ઓર્ડર તપાસો. જરૂર જણાય તો ત્યાંથી ફેરફાર કરો.
  • ચેકઆઉટ માટે આગળ વધો.
  • પ્રિન્ટ મેગેઝિનમાં કુલ 48+4 પેજ છે, અંદરનાં પેજ ગ્રેસ્કેલ છે.
  • પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ પોસ્ટ દ્વારા પછીના મહિનાથી, કુરિયર દ્વારા જે તે મહિનાથી શરૂ થશે.
  • પ્રિન્ટ મેગેઝિન દર મહિનાની 3 તારીખે પોસ્ટ/કુરિયર દ્વારા પૂરતી ચોક્સાઈથી રવાના થાય છે.
  • અંક આપને ન મળે તો તે કોપી અમને પરત પહોંચતી નથી. આપે મહિનાના અંત પહેલાં, માત્ર support@duplics.cybersafar.in પર જાણ કરવી જરૂરી છે.
  • પોસ્ટમાં અંક ન મળે તો, જે તે મહિનાની ૨૦ તારીખ સુધી રાહ જોઈ આપની પોસ્ટ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી, તેની નકલ માત્ર support@duplics.cybersafar.in પર મોકલવાની રહેશે.
  • કુરિયરમાં અંક ન મળે તો જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં જાણ કરવા વિનંતી.
  • એકથી વધુ અંક આપને ન મળે તો આપ એક્સ્ટ્રા ચાર્જ સાથે બાકીના અંકો માટે કુરિયરમાં શિફ્ટ થઈ શકો છો, અથવા રવાના કરેલા અંકની રકમ બાદ કરી, બાકીની રકમ અમે આપને રીફંડ કરીશું.
  • આપના સફળ પેમેન્ટ પછી, રજિસ્ટ્રેશન પૂરું કરી, નવો પાસવર્ડ પસંદ કરવા માટેની લિંક ઈ-મેઇલ દ્વારા મળશે.
  • રજિસ્ટ્રેશન લિંક ઇનબોક્સમાં ન દેખાય તો સ્પામ ફોલ્ડર તપાસવા વિનંતી.
    અથવા, 9227251513 ઉપર કે support@duplics.cybersafar.in દ્વારા સંપર્ક કરતાં, અમે આપનું રજિસ્ટ્રેશન પૂરું કરી, યૂઝરનેમ-પાસવર્ડ જણાવીશું.
  • સાઇટ પરથી સફળ પેમેન્ટ પછી, સિસ્ટમ દ્વારા માત્ર ઈ-મેઇલમાં પેમેન્ટની રિસિપ્ટ પણ મળશે.
  • આપના યૂઝરનેમ-પાસવર્ડ વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ બંનેમાં ચાલશે. ફક્ત બંનેમાં લોગ-ઇન અલગ અલગ કરવાનું રહેશે.
  • મેગેઝિન એન્ડ્રોઇડ એપમાં માત્ર પ્રિન્ટ લેઆઉટમાં  અને વેબસાઇટમાં માત્ર વેબ લેઆઉટમાં વાંચી શકાય છે. બંને માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે.
  • અંકો પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકાતા નથી.
  • ઓગસ્ટ ૨૦૨૨ પહેલાં લીધેલાં ડિજિટલ લવાજમમાં અંકોની એક્સેસ માત્ર લવાજમગાળા દરમિયાન ચાલુ રહે છે.
  • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ/ શિક્ષકો તથા વિવિધ ઓફિસના કર્મચારીઓ માટે, માત્ર ડિજિટલ મેગેઝિનમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે.
  • આપ આપના કસ્ટમર્સ, ક્લાયન્ટ્સ, ડીલર્સ, એજન્ટ વગેરેને  આપના બ્રાન્ડિંગ સાથે ડિજિટલ લવાજમ ભેટ આપી શકો છો.
  • વધુ માહિતી માટે, લવાજમની સંખ્યા સાથે support@duplics.cybersafar.in પર સંપર્ક કરવા વિનંતી.
Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!